Η παρουσίαση φορτώνεται. Παρακαλείστε να περιμένετε

Η παρουσίαση φορτώνεται. Παρακαλείστε να περιμένετε

નળાકારની સપાટીનું ક્ષેત્રફળ

Παρόμοιες παρουσιάσεις


Παρουσίαση με θέμα: "નળાકારની સપાટીનું ક્ષેત્રફળ"— Μεταγράφημα παρουσίασης:

1 નળાકારની સપાટીનું ક્ષેત્રફળ
હેતુ: નળાકારની સપાટીનું ક્ષેત્રફળ ગણતા શીખવું

2 નળાકારની સપાટી આપેલ નળાકાર આખો ખોલી નાખ્યો છે એમ ધારો. લંબચોરસ વર્તુળ

3 નળાકારની સપાટીનુ ક્ષેત્રફળ
C=πd or 2πr 2πr h h લંબચોરસનું ક્ષેત્રફળ = લંબાઇ X પહોળાઇ = 2πr x h = 2πrh

4 નળાકારની સપાટીનુ ક્ષેત્રફળ
A=πr2 દરેક તળિયાનું ક્ષેત્રફળ છે πr2 માટે બંને વર્તળોનું ક્ષેત્રફળ છે. 2πr2

5 નળાકારની સપાટીનુ ક્ષેત્રફળ
πr2 2πrh કુલ સપાટીનું ક્ષેત્રફળ = 2πrh + 2πr2 πr2

6 નળાકારની સપાટીનુ ક્ષેત્રફળ
5 સેમી 5 સેમી ત્રિજ્યા અને 10 સેમી ઉંચાઇ ધરાવતા નળાકારની સપાટીનું ક્ષેત્રફળ શોધો. 10 સેમી લંબચોરસનું ક્ષેત્રફળ = 2πrh = 2 x 3.14 x 5 x = 314 cm2 બંને તળિયાના ક્ષેત્રફળ = 2πr2 = 2 x 3.14 x 5 x 5 = 157 cm2 કુલ સપાટીનું ક્ષેત્રફળ= 2πrh + 2πr2 કુલ ક્ષેત્રફળ = = 471 cm2 2 x 3.14 x 5 સેમી 10 સેમી 5 સેમી


Κατέβασμα ppt "નળાકારની સપાટીનું ક્ષેત્રફળ"

Παρόμοιες παρουσιάσεις


Διαφημίσεις Google